આજનો સુવિચાર

"જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે તમે એ બધાની ઉપર છો"

શુક્રવાર, 26 જુલાઈ, 2013

અહિં આપને CERTIFICATE IN COMPUTER CONCEPT (CCC) વિશે કેટલીક ઉપયોગી માહિતી અને પૂર્વતૈયારી માટે સાહિત્ય આપેલ છે. જે પરિક્ષાની તૈયારી કરવામાં ઉપયોગી થશે. પરિપત્ર ક્રમાંક 30/09/2006 PRCH/102005 મુજબ ગુજરાત સરકારે બધા વર્ગ - ૩ના સરકારી કર્મચારી માટે CCC તથા વર્ગ - ૧ અને ૨ના સરકારી કર્મચારી માટે CCC+ પરિક્ષા પાસ કરવી અનિવાર્ય કરેલ છે.